રવિવાર, 26 ઑગસ્ટ, 2012

થીજેલું લોહી અને શોષાયેલા આંસુ ....

                                               
અમે ગણી રહ્યા હતા..... એક,બે, ત્રણ,ચાર....આંકડો લગભગ પંદર પર પહોંચ્યો....સોળમો નમ્બર એક નાનકડા છોકરાનો હતો.....એને જોયો અને  ગણતરી ભૂલી ગયો ફરી ગણવાનું શરુ કર્યું. આંકડો લગભગ વીસ પર પહોંચ્યો। હવે નંબર હતો એક નાનકડી છોકરીનો।એના વાળ વિખેરાયેલા હતા, ચહેરો શાંત હતો...કોઈ અજબ રીતે શાંત।...હું ફરી ગણતરી ભૂલી ગયો। મેં ફરી નવેસરથી ગણવાનું શરુ કર્યું. એ  રૂમમાં -મહેસાણાની સિવીલ હોસ્પીટલના

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો